Features Shree Ajit Shanti Stotra - श्र
શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનની આ સ્તોત્રમાં છંદો દ્વારા સ્તવના કરવામાં આવી છે.શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાએ આ સ્તવનની રચના કરી છે .એમ કહેવાય છે કે શ્રી શત્રુંજય તીર્થ ઉપર નવટૂંકમાં શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર સામ સામે હતા.શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાને ભગવાનનાં દર્શન કરતાં પૂંઠ પડે એમાં ઔચિત્ય ન લાગતા આ સ્તવનની રચના જ્યારે કરી ત્યારે બંને દેરાસર એકબીજાની આજુબાજુમાં આવી ગયા.પાક્ષિક, ચૌમાસી , સંવત્સરી પ્રતિક્રમણમાં સ્તવન તરીકે આ સ્તોત્ર બોલાય છે અને પ્રાતઃ સ્મરણીય નવસ્મરણમાં છટ્ઠુ સ્મરણ તરીકે પણ આ સ્તોત્ર બોલાય છે.Feature :-==========
★ Play / Pause option
★ Fast forward / Back forward option
★ Bell Sound
★ Conch Sound
★ Repeat Option
★ Background Sound of Conch, Bell
★ Set as Ringtone and Alarm Tone
★ Totally free and works offline
★ Easy UI and very easy to understand
★ Background play enabled
★ You can chant the mantra while playingDisclaimer :-The content provided in this application is available free on public domains.
We are just arranging properly in our app and providing the way to stream it.
We dont claim right on any file in this application.
All the content provided in this application has the copy rights of their respective owners.
Kindly email on our developer id if any needs to remove.
Secure & Private
Your data is protected with industry-leading security protocols.
24/7 Support
Our dedicated support team is always ready to help you.
Personalization
Customize the app to match your preferences and workflow.
See the Shree Ajit Shanti Stotra - श्र in Action
Get the App Today
Available for Android 8.0 and above